Ekla Chalo Re | Rabindranath Tagore Poem

આજે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ, કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પ્રખ્યાત કવિતા ‘એકલા ચાલો રે…’ ની. આ કવિતાના એક એક શબ્દો પ્રેરણાદાયી છે. તમે એકલા ચાલો કોઈને પણ પરવા કર્યા વગર, હાર માન્યા વગર. હમણા થોડાક વર્ષો પહેલા જ આ કવિતા ગીતના સ્વરૂપમાં ફિલ્મ ‘કહાની’ માં રજૂ થઈ હતી. આ કવિતાનું ગાન અમિતાભ બચ્ચન સરે કર્યુ હતુ. ત્યારપછીનું આ એકલા ચલો રે ગીત યુવાનો માટે પ્રેરણાદાયી બની ગયુ છે. રવિન્દ્રનાથ ટાગોરની ઘણી કવિતાઓને સંગીતમાં કમ્પોઝ કરીને ગીત સ્વરૂપે રજૂ થયેલ છે. આ ઉપરાંત તેમની ટૂંકી વાર્તાઓ પરથી અમુક સીરીયલો પણ આવેલી છે, જે બંગાળી કલ્ચર બતાવે છે. તો આ પોસ્ટમાં અમે તમારી સમક્ષ રવિન્દ્રનાથ ટાગોરનો પરિચય અને એની કવિતા ‘એકલા ચલો રે’ રજૂ કરી છે. આશા છે કે તમને બધાને બહુ જ પસંદ આવશે.

Ekla Chalo Re | Rabindranath Tagore poem

કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે, 1861 ના રોજ કલકત્તામાં થયુ હતો. રવિન્દ્રનાથ ટાગોર (ઠાકુર) તેમની પેન ‘ભાનુ સિંહ ઠાકુર’ (ભોનિતા) નામે ઓળખાતા હતા. આ ઉપરાંત કવિવર, ગુરૂદેવ, કવિગુરૂ, વિશ્વકવિ વગેરે જેવી મહાન ઉપનામોથી પણ સંબોધવામાં આવ્યા છે. તેઓ ભારતીય ઉપખંડના કવિ, વાર્તાકાર, ગીતકાર, સંગીતકાર, અને આયુર્વેદ સંશોધક હતા. તેમણે 19 મી સદીના અંતમાં અને 20 મી સદીની શરૂઆતમાં બંગાળી સાહિત્ય અને સંગીત તેમજ ભરતીય કલાને ફરીથી આધુનિક્તા સાથેનો આકાર આપ્યો. તેમનો પ્રખ્યાત કાવ્યસંગ્રહ ‘ગીતાંજલી’ માટે તેમને ઈ.સ. 1913 માં સાહિત્યમાં નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. સાહિત્યના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ બિન – યુરોપીયન હતા. ગીતાંજલી સંગ્રહ તેના ગહન, સુંદર, સંવેદનશીલ તેમજ તાજગીભર્યા શ્લોક માટે જાણીતો હતો. રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યાત્મક ગીતોને આધ્યાત્મિક અને પૌષ્ટિક રીતે જોવામાં આવતા હતા ; તેમ છતાં તેમની “ભવ્યગદ્ય અને જાદુઈ કવિતા” હજુ બંગાળની બહારના વિસ્તારમાં મોટે ભાગે અજાણી છે. તેઓને કેટલીકવાર ‘બંગાળના બારોટ (કવિ)’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આપણા ભારતનું રાષ્ટ્રગાન “જન મન ગણ મન…” ની રચના પણ તેમણે જ કરેલી છે. આ ઉપરાંત તેમણે બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન “આમાર શોનાર બાંગલા….” ની રચના પણ કરેલ છે.

तोबे एकला चलो रे ……

जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे
जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे
एकला चलो, एकला चलो,
एकला चलो, एकला चलो रे
जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे
जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे

जोदी केउ कोथा ना कोए
ओ रे … ओ ओभागा
केउ कोथा ना कोए

जोदी सोबाई थाके मुख फिराए
सोबाई कोरे भोई
जोदी सोबाई थाके मुख फिराए
सोबाई कोरे भोई
तोबे पोरान खुले
ओ तुई मुख फूटे तोर मोनेर कोथा
एकला बोलो रे

जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे
जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे

जोदी सोबाई फिरे जाए
ओ रे ओ ओभागा
सोबाई फिरे जाई
जोदी गोहान पोथे जाबार काले केउ
फिरे ना चाय
जोदी गोहान पोथे जाबार काले केउ
फिरे ना चाय
तोबे पोथेर काँटा..

तोबे पोथेर काँटा
ओ तुई रोक्तो माखा चोरोनतोले
एकला दोलो रे

जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे
जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे

जोदी आलो ना धोरे, ओ रे..
ओ ओभागा
आलो ना धोरे
जोदी झोर-बादोले आंधार राते
दुयार देये घोरे
जोदी झोर-बादोले आंधार राते
दुयार देये घोरे

तोबे बज्रानोले..
आपोन बुकेर पाजोर जालिये निये
एकला जोलो रे

जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे
जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे
एकला चलो, एकला चलो
एकला चलो, एकला चलो रे

एकला चलो, एकला चलो
एकला चलो, एकला चलो रे

जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे
जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे
जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे

– Rabindranath Tagore

Click on the below link.


https://youtu.be/qHWzN0E8wj0


rabindranath tagore ekla chalo song | rabindranath tagore ekla chalo poem | rabindranath tagore | rabindranath tagore as a poet | rabindranath tagore kavita | rabindranath tagore one poem | rabindranath tagore ekla chalo re | rabindranath tagore ekla chalo re lyrics | ekla chalo re by rabindranath tagore | tagore ekla chalo re

2 comments

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s