આજે અમે તમારી સમક્ષ રજુ કરી રહ્યા છીએ ભગવાન જગન્નાથની રથયાત્રાના ઈતિહાસની. સૌ કોઈ જાણે છે કે રથયાત્રાનો આ તહેવાર હવે વૈશ્વિક કક્ષાનો થઈ ગયો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરીકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપ વગેરે જેવા દેશોમાં પણ મનાવવામાં આવે છે. આ એક માત્ર એવો તહેવાર છે જેમાં એક દિવસ માટે ભગવાનની મૂર્તિને દર્શન માટે બહાર લાવવામાં આવે છે અને રથ પર બેસાડીને એમની રથયાત્રા કાઢવામાં આવે છે. તો ચાલો જાણીએ, અષાઢી બીજના રથયાત્રાના ઈતિહાસ વિશે, મહત્વ વિશે તેમજ અન્ય રસપ્રદ બાબતો વિશે.

રથયાત્રાનો ઈતિહાસ વિશે જાણવા માટે નીચે જણાવેલ લીંક પર ક્લિક કરો :- 👇👇
https://shopizen.page.link/YPVsdE2idDTxoEAp6
પુરીની રથયાત્રાનો વિડીયો જોવા માટે નીચે જણાવેલ લીંક પર ક્લિક કરો 👇👇
ભગવાન જગન્નાથની મુવી જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો 👇👇
rathyatra history | rathyatra history in gujarati language | history of rathyatra in gujarati | history behind rathyatra | history of rathyatra festival | jagannath rathyatra history | history of jagannath rathyatra | history of rathyatra | why is rathyatra celebrated

Advertisement
