આજે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ સાહિત્ય વનવગડો મેગેઝિનના 6 થી 10 અંક. આ મેગેઝિનમાં તમને વાર્તા, નવલકથા, ફિલ્મ-રિવ્યુ, કવિતા, ટૂંકીવાર્તા, ચિત્રો, રહસ્યમયી વાર્તા તેમજ આટલુ જાણો કોલમના માહિતીસભર લેખો વગેરે જોવા મળશે. તો આપ સૌ વાંચકોને વિનંતી છે કે આ મેગેઝિનને બને તેટલુ શેર કરો અને પ્રસિદ્ધ કરો. અને તમે લોકો પણ આ મેગેઝિનમાં પોતાની કૃતિઓ ઈ-મેઈલ દ્વારા મોકલી શકો છો. આ ઈ – મેગેઝિનમાંથી તમને ઘણુ બધુ સાહિત્યિક વિશેનું જાણવા મળશે. તો અહીં નીચે સાહિત્ય વનવગડો મેગેઝિનની PDF ફાઈલો મૂકી છે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો.
સાહિત્ય વન વગડો મેગેઝિન અંક : 6 થી 10 | SVV Magazine





SVV magazine | gujarati magazine pdf | gujarati magazine pdf download | gujarati magazine free download | gujarati magazine sahitya van vagado | sahitya van vagado gujarati magazine | gujarati story magazine | gujarati literature magazine | gujarati novel magazine | gujarati poem magazine | sahitya van vagado magazine pdf | shopizen | about vishakhasakhi in gujarati | informative article