આજે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ સાહિત્ય વનવગડો મેગેઝિનના 11 થી 15 અંક. આ મેગેઝિનમાં તમને વાર્તા, નવલકથા, ફિલ્મ-રિવ્યુ, કવિતા, ટૂંકીવાર્તા, ચિત્રો, રહસ્યમયી વાર્તા તેમજ આટલુ જાણો કોલમના માહિતીસભર લેખો વગેરે જોવા મળશે. તો આપ સૌ વાંચકોને વિનંતી છે કે આ મેગેઝિનને બને તેટલુ શેર કરો અને પ્રસિદ્ધ કરો. અને તમે લોકો પણ આ મેગેઝિનમાં પોતાની કૃતિઓ ઈ-મેઈલ દ્વારા મોકલી શકો છો. આ ઈ – મેગેઝિનમાંથી તમને ઘણુ બધુ સાહિત્યિક વિશેનું જાણવા મળશે. તો અહીં નીચે સાહિત્ય વનવગડો મેગેઝિનની PDF ફાઈલો મૂકી છે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો.
સાહિત્યનો વન વગડો મેગેઝીન 11 to 15 | SVV magazine Edition 11 to 15





SVV magazine | gujarati magazine pdf | gujarati magazine pdf download | gujarati magazine free download | gujarati magazine sahitya van vagado | sahitya van vagado gujarati magazine | gujarati story magazine | gujarati literature magazine | gujarati novel magazine | gujarati poem magazine | sahitya van vagado magazine pdf | shopizen | about vishakhasakhi in gujarati | informative article
