Chyavan Rishi : Guru of Ayurveda | About Chyavan Rishi

તમે બધાએ ચ્યવનપ્રાશ નું નામ તો સાંભળ્યું જ હશે કે જેના સેવનથી આપણામાં યુવાન જેવી તાકાત આવે છે અને લાંબો સમય યુવાન જેવો જોશ રહે છે, યુવાન રહીએ છીએ. ઘણી વખત તમને પ્રશ્ન થતો હશે કે આ ચ્યવનપ્રાશ ની શોધ કોણે કરી હશે ?? તો આજે આપણે વાત કરવાની છે એક એવા આયુર્વેદના ગુરૂ એવા મહાન ચ્યવન ઋષિ ની જેણે આ ચ્યવનપ્રાશ ની શોધ કરી હતી. ચ્યવન ઋષિની બહુ જ રસપ્રદ કથા છે – અશ્વિનીકુમાર સાથેની & સુકન્યા સાથેની. તો આજે આ બન્ને કથાઓ અને ચ્યવન ઋષિના જીવન વિશે જાણીશું. સાહિત્ય વન વગડો મેગેઝિન નાં બીજા અંકમાં મારી આટલુ જાણો કોલમમાં ચ્યવન ઋષિ વિશેનું આર્ટિકલ છે. તો ચાલો જાણીએ, ચ્યવન ઋષિ વિશે.

Chyavan Rishi : Guru of Ayurveda | About Chyavan Rishi

Download here the magazine:-

https://app.box.com/s/iv236w1xe7fmfc9fnet02rdtcvywvsoy

chyavan rishi | chyavan rushi vishe | chyavan rishi ki katha | about chyavan rishi | who was chyavan rishi? | chyavan rishi ka itihas | chyavan rishi story | ashwinikumar and chyavan rishi story | chyavan rishi and sukanya story | origin of chyavanprash | mythology | informative article | gujarati article | ayurvedacharya | sahitya van vagado magazine | historical | educational | interesting | informative | blog | blogger | blogging life | blogger girl | blogging community | gujju blogger | gujarati blog | educational | historical | general knowledge | gujarati article | gujarati magazine | svv magazine | gujarati writer | gujarati columnist | gujarati literature | writing

4 comments

  1. સરસ માહિતી
    સરળ અને રસપ્રદ શૈલીમાં રજૂઆત
    ચ્યવનપ્રાશની માહિતી સાથે તેના મુખ્ય ઘટક ‘આમળાં’ નો ઊલ્લેખ ના કર્યો, તે જરા ખુચ્યું.

    Liked by 1 person

    1. મારું મેઈન ફોકસ ચ્યવન ઋષિ ની માહિતી પર હતું. સોરી કે આમળાં નો ઉલ્લેખ ન કરી શકી.

      આભાર મારી માહીતી ને વખાણવા બદલ

      Like

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s