અમૃતા પ્રિતમ – સરહદી કવયિત્રી │Amrita Pritam – Punjabi Poet

એક એવી મહાન કવિયિત્રીની, જેઓ ભારત-પાકિસ્તાનના ભાગલાના સાક્ષી બનેલા છે. આ ભાગલા દરમિયાન કેવી પરિસ્થિતિ થઈ હતી તે એક કવિતાના સ્વરૂપમાં રજૂ કરી છે. તેમજ તેમણે લખેલી એક નવલકથા પરથી એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે.

1 15 16 17 18